Sunday - Jul 26, 2026

મોરબી જિલ્લાના દસેય જળભંડારો કુલ કેટલો જળ જથ્થો સંગ્રાહ્યો ? જાણો અહીં...

મોરબી જિલ્લાના દસેય જળભંડારો કુલ કેટલો જળ જથ્થો સંગ્રાહ્યો ? જાણો અહીં...

મોરબી જિલ્લાના દસ ડેમોમાં સરેરાશ 55%નો જળસંગ્રહ

મોરબી : રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા જાહેર કરવામાં આવેલ 26 જુલાઈ 2026 ના રિપોર્ટ મુજબ મોરબી જિલ્લાના 10 મુખ્ય ડેમોમાં કુલ ક્ષમતાના સરેરાશ 55.57% જળજથ્થાનો સંગ્રહ થયો છે. જેમાં મચ્છુ-2 ડેમ 100% ભરાઈ જતાં તેનો 1 દરવાજો મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે, જ્યારે મચ્છુ-3 ડેમનો 1 દરવાજો 0.68 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે.

મચ્છુ-2 (Machhu-2):

● કુલ જીવંત ઊંડાઈ: 33.00 ft
● આજની સપાટી: 33.00 ft (100.00% ભરાયેલ)
● દરવાજાની વિગત: 20 દરવાજા પૈકી 1 દરવાજો 0.6 meter ખુલ્લો
● 24 કલાકનો વરસાદ: 5 mm (કુલ વરસાદ: 228 mm)

ઘોડાધ્રોઈ (Ghodadhroi):

● કુલ જીવંત ઊંડાઈ: 17.00 ft
● આજની સપાટી: 16.00 ft (93.79% ભરાયેલ)
● કુલ વરસાદ: 313 mm

મચ્છુ-3 (Machhu-3):

● કુલ જીવંત ઊંડાઈ: 20.80 ft
● આજની સપાટી: 15.30 ft (67.83% ભરાયેલ)
● દરવાજાની વિગત: 20 દરવાજા પૈકી 1 દરવાજો 0.68 meter ખુલ્લો
● કુલ વરસાદ: 225 mm

બ્રાહ્મણી (Brahmani):

● કુલ જીવંત ઊંડાઈ: 27.00 ft
● આજની સપાટી: 21.40 ft (63.47% ભરાયેલ)
● 24 કલાકમાં વધારો: 1.61 ft
● કુલ વરસાદ: 222 mm

બ્રાહ્મણી-2 (Brahmani-2):

● કુલ જીવંત ઊંડાઈ: 17.60 ft
● આજની સપાટી: 12.50 ft (56.34% ભરાયેલ)
● કુલ વરસાદ: 295 mm

મચ્છુ-1 (Machhu-1):

● કુલ જીવંત ઊંડાઈ: 42.00 ft
● આજની સપાટી: 24.10 ft (27.22% ભરાયેલ)
● 24 કલાકમાં વધારો: 4.56 ft
● કુલ વરસાદ: 200 mm

ડેમી-2 (Demi-2):

● કુલ જીવંત ઊંડાઈ: 19.70 ft
● આજની સપાટી: 6.40 ft (17.72% ભરાયેલ)
● 24 કલાકમાં વધારો: 0.98 ft
● કુલ વરસાદ: 111 mm

બંગાવડી (Bangavadi):

● કુલ જીવંત ઊંડાઈ: 18.80 ft
● આજની સપાટી: 5.30 ft (8.07% ભરાયેલ)
● કુલ વરસાદ: 152 mm

ડેમી-1 (Demi-1):

● કુલ જીવંત ઊંડાઈ: 23.00 ft
● આજની સપાટી: 2.50 ft (2.91% ભરાયેલ)
● 24 કલાકમાં વધારો: 0.46 ft
● કુલ વરસાદ: 165 mm

ડેમી-3 (Demi-3):

● કુલ જીવંત ઊંડાઈ: 13.00 ft
● આજની સપાટી: 0.00 ft (0.68% ભરાયેલ)
● કુલ વરસાદ: 123 mm