Sunday - Jul 26, 2026

મોરબીના કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળના પગથિયાં પરથી લપસી જતા યુવાનનું મોત

મોરબીના કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળના પગથિયાં પરથી લપસી જતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ સનલેક્સ ફેબ્રિક નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા અર્જુનકુમાર યોગેન્દ્ર શાહ ઉ.વ.24 નામનો યુવાન ગત તા.19ના રોજ રાત્રીના સમયે લેબર કોલોનીમાં બીજા માળના પગથિયાં પરથી લપસી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.