Sunday - Jul 26, 2026

ટંકારાના સરાયા ગામે કૂવામાં પડી જતા ખેતશ્રમિકનું કરુણ મોત

ટંકારાના સરાયા ગામે કૂવામાં પડી જતા ખેતશ્રમિકનું કરુણ મોત

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામના બસસ્ટેન્ડ પાસે આવેલ અરવિંદભાઈ ભીમજીભાઈ ઢેઢીના ખેતરમાં પાણી ભરેલા કૂવામાં પડી જતા મૂળ નવસારી જિલ્લાના વતની ભાવેશભાઈ ધનસુખભાઈ નાયકા ઉ.વ.28 રહે.હાલ યુનિક પ્લાસ્ટ કંપની, હીરાપર ગામ તા.ટંકારા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.