Thursday - Jul 02, 2026

વાંકાનેરમા જાહેરમાં જુગાર રમતા બે ઝબ્બે

વાંકાનેરમા જાહેરમાં જુગાર રમતા બે ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ખોજાખાના શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અકબર મુસાભાઈ માજોઠી રહે.દિવાનપરા અને આરોપી તોફિકશા નજીરશા રફાઈ રહે.ખોજાખાના શેરી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.