Monday - May 04, 2026

મોરબીમાં મરઘા ભરેલા વાહનની કાર સાથે ટક્કર થતા અનેક મરઘાના મોત

મોરબી : મોરબી નજીક લાલપર નજીક હાઇવે ઉપર ગત રાત્રીના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હાઇવે પર ફોરવીલ કાર અને મરઘા ભરેલી છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જ્યારે અકસ્માતને કારણે વાહનમાં રહેલા અનેક મરઘાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.