Saturday - May 16, 2026

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સપ્ત શક્તિ સંગમ મહિલા સંમેલન સંપન્ન

મોરબી : વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર તથા સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ગત રવિવારે, તારીખ 14 ડિસેમ્બરના રોજ મહિલા જાગૃતિ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને 'સપ્ત શક્તિ સંગમ' મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સપ્ત શક્તિ સંગમ મહિલા સંમેલન સંપન્ન

સંમેલન દરમિયાન ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વાગત, દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહગીતની પ્રસ્તુતિ જેવા વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતા. મહિલાઓને પ્રેરણા આપવા માટે પ્રશ્નોત્તરી, અધ્યક્ષ અને વક્તાના વક્તવ્યો, તેમજ પ્રેરણાદાયી મહિલાઓના સંદેશનું આયોજન કરવામાં આવ્યું હતું.