Saturday - Aug 22, 2026

મોરબીના રંગપર સિરામિક કારખાનાના ઉંચાઈથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના રંગપર  સિરામિક કારખાનાના ઉંચાઈથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેઅલ ગ્રીસ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અજયભાઈ બાબુભાઈ નીનામા (ઉ.૧૯) એ ગત તા.૧૫-૦૪ ના રોજ કારખાનામાં નવા બનતા ગોડાઉનની દીવાલ પર પાણી છાટતા હોય દરમિયાન દીવાલ પર ઉચાઇએથી અકસ્માતે પડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.