Wednesday - Aug 19, 2026

મોરબીના બગથળા ગામે પિતાએ ઘરકામ મામલે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પીને આપઘાત

મોરબીના બગથળા ગામે પિતાએ ઘરકામ મામલે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં રમેશભાઇ ચતુરભાઈ મેરજાની વાડીએ રહી ખતેમજૂરી કરતા દાહોદ જિલ્લાના વતની ચકાભાઇ હરસિંગભાઈ ભુરિયા ઉ.17 નામના સગીરને તેના પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા સગીરને લાગી આવતા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.