Tuesday - Jul 28, 2026

કચ્છ - મોરબી સહીત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી.

કચ્છ - મોરબી સહીત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી.

ગુજરાત :- રાજ્યના હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી કરેલ છે, જેમાં કચ્છ બનાસકાંઠામાં અતિભારે અને મોરબી,પાટણ,સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા ,આણંદ ,ભરૂચ ,નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,

કચ્છ - મોરબી સહીત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી.