Saturday - May 18, 2024

ખુશખબર :સુરતનું ખ્યાતનામ ડી.જે. ઇન્ડિયાનું વોટર પાર્ક મોરબીવાસીઓને રંગોત્સવમાં મોજ મસ્તીના ધુબાકા કરાવશે

ખુશખબર :સુરતનું ખ્યાતનામ ડી.જે. ઇન્ડિયાનું વોટર પાર્ક મોરબીવાસીઓને રંગોત્સવમાં મોજ મસ્તીના ધુબાકા કરાવશે

મોરબી સીટીએ હવે એક હાઇફાઈ એટલે હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલ અપનાવી છે.તેમાંય હવે બોર્ડની પરીક્ષા પુરી થનાર હોય મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષાનો થાક અને માનસિક ભાર હળવો કરવા માટે ગરમી શરૂ થઈ હોવાથી કોઈ ફેમસ વોટરપાર્કની પસંદગી કરશે. ત્યારે દરેક પ્રકારના લોકોને એટલે કેટેગરી વાઇઝ એકદમ તોફાની અંદાજમાં આ વર્ષે એસ.એમ. વોટરપાર્ક સુરતનું ફેમસ ડી.જે.ઇન્ડિયા ગ્રુપ મોરબીવાસીઓની આનંદ ઉલ્લાસભેર ધુળેટીની ઉજવણીની દરેક આશા અપેક્ષા પર ખરું ઉતરશે અને બીજે ક્યાંયથી નહિ વિરોધીઓ પણ આ ગ્રુપની ખાતરી આપતા જરાય અચકાશે નહિ. એવી આ ગ્રુપની ફેસિલિટી એટલી બધી ફેમસ છે કે, કોઈ પ્રજ્ઞાચક્ષુ પણ વિશ્વસનિયત ખરા દિલથી આપી શકે છે.

ખુશખબર :સુરતનું ખ્યાતનામ ડી.જે. ઇન્ડિયાનું વોટર પાર્ક મોરબીવાસીઓને રંગોત્સવમાં મોજ મસ્તીના ધુબાકા કરાવશે

મોરબીના હાઈ પ્રોફાઈલ એરિયા એટલે એસપી રોડ ઉપર આ વર્ષે એસ. એમ. વોટરપાર્ક માં સુરતનું ફેમસ ડી. જે ઇન્ડિયા મોરબીની લોકપ્રિય જનતાને દુલેટીમાં મોજ માણવા દેવા માટે એકદમ ખડેપગે કહી શકાય એમ છે. તા.25 માર્ચના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વોટર પાર્ક શરૂ થનાર છે અને આ વોટરપાર્કની સાથે રેસ્ટોરન્ટ પણ પ્યોર ગુજરાતી ભાણું તેમજ પંજાબી, ચાઈનીઝ એમ દરેક પ્રકારના ભાવતા ભોજનીયા કરાવશે અને આ ગ્રુપ ધુળેટીના આખા દિવસમાં ડીજેના ગીતોની રમઝટ અને એકદમ નેચરલી એટલે કુદરતી કલરોથી હોળી રમાશે અને સાઉન્ડના સથવારે મોજ મસ્તી અને જલસા કરાવશે. તેમજ ખાસ આકર્ષણનું કેન્દ્ર એવા આ રમણીય સ્થળમાં અદભુત રોશની અને દિલને બહેલાવતું હળવું પણ ધીમું સંગીત મધની મીઠાસ રીતે પીરસવામાં આવશે. ખાસ યંગ કપલ અને ફેમિલી માટે એક દિવસ એટલે ધુળેટીએ આ મોજ મસ્તીનો પ્રસંગ રાખ્યો છે. જેનો દરેક કપલ અને ફેમેલીને લાભ લેવા અપીલ કરાઈ છે.