ઉનાળાના ખરા બપોરે ઘરની બહાર એક ડગલું પણ આગળ વધવું મુશ્કેલ હોય છે. કારણ કે, 45 ડિગ્રી ઉગ્ર તાપમાનથી કોઈ બચી શકતું નથી. સૂરજદાદા અગનગોળો બની ગયા હોય ઘરતી ઉલર આગ ઝરતી લુ જ વરસાવતા હોય જનજીવન સખત ગરમીમાં દાઝી જાય એવી ગરમીની અનુભૂતિ કરી રહ્યા હોય ત્યારે મોરબીમાં મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા કાળઝાળ ગરમીમાં 10 ડિગ્રી તાપમાન ઘટાડતું જમ્બો કુલર, ફેકટરી કે પ્રસંગમાં ગોઠવો અને અંડભૂત અને આહલાદક ઠંડક મેળવી શકાશે.
મોરબીમાં હવે ઉનાળો શરૂ થઈ રહ્યો હોય હવેની આગ ઝરતી ગરમીમાં કોઈ પણ પ્રસંગને ગરમી નડશે નહિ. કારણ કે, મનપસંદ મંડપ ડેકોરેશન લાવ્યું છે. કાળઝાળ ગરમીમાં 10 ડિગ્રી તાપમાન ઘટાડતું જમ્બો કુલર, ફેકટરી કે પ્રસંગમાં ગોઠવો અને મેળવો આહલાદક ઠંડક
કુલરમાં 90 લીટરની ટાંકી, અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા.
હવે કોઈ પણ ફેકટરીમાં કે પ્રસંગમાં ગરમીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણકે ફેકટરી માટે ખૂબ વ્યાજબી ભાવે જમ્બો કુલર આવી ગયું છે, આ સાથે કોઈ પ્રસંગ માટે પણ આ કુલર ભાડેથી આપવામાં આવે છે, તો હવે ખૂબ ઓછા ખર્ચે ગરમીમાં રાહત મેળવી શકાશે.
આ કુલર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ઉપયોગી છે, આ ઉપરાંત કોઈ પણ પ્રસંગ માટે તેને ભાડે પણ આપવામાં આવે છે, એક વખત અચૂકપણે આ કુલરને નિહાળવા જેવુ છે.
????વધુ માહિતી માટે સંપર્ક કરો:????
????ભાવેશ પટેલ
????9979999512????
???? સરનામું:
લાડલી પાર્ટી પ્લોટ
લીલાપર કેનાલ રોડ મોરબી