ક્રિવા ગુજરાતી હોમ કિચનમાં તમને ઘર જેવી હેલ્ધી રસોઇ જમવા મળશે
ફક્ત ઘરની રસોઈ જ નહીં એમાં મોંઘેરા મહેમાનોને મનભાવતા ભોજનીયા કરાવીને ઘર જેવો જ સ્નેહ મળશે
એટલેક્રિવા ગુજરાતી હોમ કિચનનો એક જ ધ્યેય છે કે, રસોઈ આપણી, સ્વાદ આપણો
ઘરમાં જે રીતે ગુજરાતી ભોજન બને એ જ રીતે ઘરમાં રસોઈ બનાવી શુદ્ધ, સાત્વિક, સ્વાદિષ્ટ ભોજન પીરસાસે
આથી ઘરનો આંગળી ચાટતા રહી જાવ એવો ઘરનો સ્વાદ હવે તમારે દ્વારે
- ટિફિન નહિ, ઘરનું ભોજન
- તાજું બને, ગરમ પીરસાય
- ઓફિસ હોય કે ઘર, ભોજન મળશે બેસ્ટ જ!
- હાઈજેનિક રસોઈ, અસલી સ્વાદ
- પ્રેમથી બનાવેલું, પરંપરાથી પીરસેલું
સંપર્ક કરો
આરતી બરાસરા
Mo. 97272 90423
https://link.zomato.com/xqzv/rshare?id=149173474382b9c7d