મોરબી વિસ્તારના સંતવાણી કલાકારો માટે ખાસ ઓફર...
મોરબી: (પ્રમોશન આર્ટીકલ) સંગીત પ્રેમીઓ માટે સુવર્ણ અવસર! દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિક (સ્થાપનાના બીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે) લઈને આવ્યું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સાઉન્ડ એસેસરીઝ પર વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર. તમારા મનપસંદ સાધનો વસાવવાનો આ શ્રેષ્ઠ સમય છે!
ઓફરની વિગત:–
આ ઓફર તા. 26/11/25થી વહેલા તે પેહલા શરૂ થશે સમય સવારના 09 થી સાંજના 7:00 વાગ્યા સુધી.
દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ!
હાર્મોનિયમ:
ત્રણ લાઈન નવ સ્કેલ વિથ કપ્લર 12000 ડિસ્કાઉન્ટ.
ત્રણ લાઈન નવુ સ્કેલ કપ્લર બ્રાસ ડેકોરેશન 13000 ડિસ્કાઉન્ટ.
ત્રણ લાઈન 13 સ્કેલ કપ્લર હાર્મોનિયમ 14000 ડિસ્કાઉન્ટ.
ચાર લાઈન 13 સ્કેલ કપ્લર બ્રાસ ડેકોરેશન 19000 ડિસ્કાઉન્ટ.
એમ્પ્લીફાયર:
316w એમ્પ્લીફાયર ₹3500 ડિસ્કાઉન્ટ.
95w એમ્પ્લીફાયર ₹1,500 ડિસ્કાઉન્ટ.
85w એમ્પ્લીફાયર 1000 ડિસ્કાઉન્ટ.
6 માઈક લાગે એવું મિક્સર ચેન્જર 1500 રૂપિયા ડિસ્કાઉન્ટ.
> નોંધ: બધી કંપનીના માઇક્રોફોન માં ₹300 થી ₹400 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
સાઉન્ડ:
DJ સિરીઝ મોટા સાઉન્ડ જોડી માં: ₹2000 ડિસ્કાઉન્ટ.
JBL કંપનીના નાના સાઉન્ડ જોડીમાં: ₹1500 ડિસ્કાઉન્ટ.
સંગીતના સાધનો:
તબલા જોડી 7 વસ્તુના સેટ સાથે 1000 નું ડિસ્કાઉન્ટ.
નટ બોલ્ટ વાળા ઢોલક ₹300 નું ડિસ્કાઉન્ટ.
બેબી તબલા જોડી ₹400 નું ડિસ્કાઉન્ટ.
અંજારના મંજીરા ઝાંઝ વિગેરેમાં 300 રૂપિયા ડિસ્કાઉન્ટ,
અંજારની ઘંટડી નાના મોટા ટોકરામાં 50થી 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.
ખંજરી કરતાલ ઘૂઘરા બેબી ઢોલકમાં 50 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.
સાઉન્ડ વાળી 4 મંત્ર અને 9 આરતી ને 1 માઇક વાગે એવી આરતી જેમાં 1000 નું ડિસ્કાઉન્ટ.
*સંપર્ક નંબર:– 99789 02834
શોપ નું નામ અને સરનામું:
"દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિક"
ઉમિયા સર્કલ અને સ્કાય મોલની વચ્ચે પૂજા વેલ્વેટની બાજુમાં, બીજા માળે, શનાળા રોડ, મોરબી
> એક જ વર્ષના ટૂંકા સમયમાં હજારો ગ્રાહકોને સંતોષ આપી જબ્બર લોક ચાહના મેળવી મોરબીમાં ફેમસ થયેલ શો રૂમ.
વધુ વિગતો અને અન્ય પ્રોડક્ટ્સ પરની ઓફરો જાણવા માટે, આજે જ દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિક ની મુલાકાત લો!