Saturday - May 04, 2024

આનંદો આનંદો આનંદો. ..બાટા સ્ટોરની એનીવર્સરી પર શાનદાર ઓફર્સનો ખજાનો ... સ્ટોરમાંથી કોઈપણ બે પ્રોડક્ટની ખરીદી એટલે બીજી પ્રોડક્ટ પર 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર્સ

આનંદો આનંદો આનંદો. ..બાટા સ્ટોરની એનીવર્સરી પર શાનદાર ઓફર્સનો ખજાનો ...

 સ્ટોરમાંથી કોઈપણ બે પ્રોડક્ટની ખરીદી એટલે બીજી પ્રોડક્ટ પર 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર્સ

મોરબીમાં ફૂટવેર ક્ષેત્રે જાણીતા અને દરેક ગ્રાહકોના વિશ્વાસ પાત્ર ઈવા બાટા સ્ટોર પોતાની એનીવર્સરીના અવસર પર ગ્રાહકોને ગુણવત્તા સભર ફૂટવેરની અવનવી વેરાયટીઓનો ખજાનો વ્યાજબી ભાવે લાભ આપવા વૈવિધ્યસભર ધમાકેદાર ઓફર્સ લઈને આવ્યું છે અને એકથી એક ચડિયાતી આઇટમો ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ફૂટવેરની દુનિયામાં ઉચ્ચ ક્વોલિટીને કારણે ગ્રાહકોમાં પ્રતિષ્ઠિત પેઢી તરીકે જાણીતી ઈવા બાટા સ્ટોર એક તો સારી વસ્તુ આપી અને માર્જિન જતો કરીને મોટા ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકોને ફાયદો થાય એવી ઓફર્સ આપવામાં આવશે. દરેક ગ્રાહકમાં ભગવાનનું સ્વરૂપ જોયને  ગ્રાહકને ભગવાન રૂપે સમજીને  તેમની સાથે ક્યારેય પણ મનમાં પાપ ન રાખીને સત્ય અને નિષ્ઠા સાથે ધંધો કરવાની આ શાખા નેમ ધરાવે છે

આથી ગ્રાહકો માટે ફૂટવેરની એકથી એક ચડિયાતી આઇટમો પર શાનદાર ઓફર્સ...ફોર્મલવેર, કેઝ્યુલ, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી છે. અહીં સ્લીપર, ચંપલ, સેન્ડલ, શૂઝ, એસેસરીઝમાં લેડીઝ પર્સ, જેન્ટ્સના બેલ્ટ, શોકસ અને વોલેટ સહિતની આઇટમોનું મોટું કલેક્શન છે. ઓફર તા.19/04/2024 થી 28/04/2024 સુધી જ લાગુ રહેશે. બાટા સ્ટોર, સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે, ઉમિયા ચોક, મોરબી મો.નં 9904519090 પર સંપર્ક કરવો.