મનમોહક માછલીઘર, કલરીંગ બર્ડ, કેટ અને કેટ ફૂડ સહિતના પેટ વસાવો રાજ એક્વેરિયમમાંથી
આપની અનુકૂળ સાઇઝ અને આપના બજેટને અનુરૂપ માછલીઘર ઘેરબેઠા બનાવી અપાશે, તમામ પેટ ફૂડ અને તેને લગતી એસેસરીઝ પણ મળશે
શુ આપને માછલીઘર લેવું છે ? કે પછી કલરીંગ બર્ડ, કેટ અને કેટ ફૂડ જેવા પેટ પાળવા છે ? તો આવી જાવ રાજ એકવેરિયમ & ફિશમાં. અહીં બેસ્ટ પેટ તેમજ કસ્ટમાઇઝ માછલી ઘર મળી રહેશે.
મોરબીમાં ઘણા સમયથી રાજ એકવેરિયમ & ફિશ કાર્યરત છે. જ્યાં માછલીઘર અને રંગબેરંગી અત્યંત દુલર્ભ ગણાતી માછલીઓ પણ ઉપલબ્ધ છે. માછલીઘર જોવાથી માનસિક તનાવમાં રાહત મળે છે,તથા ઘર ઓફિસ ની શોભા માં અભિવૃદ્ધિ થાય છે.માછલીઘર વસાવવું તથા તેની સારસંભાળ રાખવી અત્યંત સહેલી છે.આપના ઘર,ઓફિસ , ફેક્ટરી કે અનન્ય કોઈ પણ જગ્યાએ માછલીઘર વસાવી શકો છો. અહીં આપની અનુકૂળ સાઈઝ મુજબ માછલીઘર બનાવી પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત અહીં કલરફુલ બર્ડ, કેટ અને ડોગ સહિતના પેટ પણ મળે છે. બાળકોથી લઈ મોટા સુધી સૌ માટે પેટએ એક વફાદાર મિત્ર છે. વધુમાં અહીં માછલી તેમજ પેટનું ફૂડ તેમજ તેને લગતી અન્ય એસેસરીઝ પણ મળે છે. તો આજે જ પધારો.
એડ્રેસ: રાજ એક્વેરિયમ & ફીશ
મંગલ ભુવન, ગાયત્રી મોબાઈલ પાસે,
વી.સી. હાઈ સ્કુલ રોડ, મોરબી
72028 13050
72288 97573