Wednesday - Aug 19, 2026

મોરબીના જુના પીપળી ગામે જુગાર રમતા ચારની ધરપકડ

મોરબીના જુના પીપળી ગામે જુગાર રમતા ચારની ધરપકડ

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે જુના પીપળી ગામે પાણીના ટાંકા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રેમજીભાઈ પૂંજાભાઈ રાઠોડ, વિનોદભાઈ મનજીભાઈ ઉભડિયા, અમિતભાઇ મનુભાઈ પારઘી અને આરોપી જયંતીભાઈ પ્રેમજીભાઈ મકવાણાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 8060 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.