Saturday - Apr 25, 2026

...ચાલો વનાળીયા...ચાલો વનાળીયા... ॥ જાહેર આમંત્રણ ॥ શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા યોજાશે ભવ્ય ઐતિહાસિક નાટક. ​

...ચાલો વનાળીયા...ચાલો વનાળીયા...
॥ જાહેર આમંત્રણ ॥
શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા યોજાશે ભવ્ય ઐતિહાસિક નાટક.

​
...ચાલો વનાળીયા...ચાલો વનાળીયા...
॥ જાહેર આમંત્રણ ॥
શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા યોજાશે ભવ્ય ઐતિહાસિક નાટક.

​

​શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા 

​પ્રસ્તુત: ઐતિહાસિક નાટક

જૂનાગઢનો ઇતિહાસ
રા'નવઘણ

સાથે પેટ પકડીને હસાવતું કોમીક
કણી ગાંડીનો જહલો જમાઈ

​તારીખ:
૨૬-૧૦-૨૦૨૫, રવિવાર
​સમય:
રાત્રે ૯-૦૦ કલાકે

​સ્થળ:
શ્રી રામજી મંદિર ચોક,
મુ. શારદાનગર (વનાળીયા), તા. જી. મોરબી.