Saturday - Apr 25, 2026

ટંકારા ના નસીતપર ગામે તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ ના લાભાર્થે ભવ્ય નાટક યોજાશે.

ટંકારા ના નસીતપર ગામે તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ ના લાભાર્થે ભવ્ય નાટક યોજાશે.

ટંકારા: આગામી તારીખ ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે  પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ - નસીતપર ના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ - નસીતપર દ્રારા મહાન ઐતિહાસિક નાટક  " સોરઠનો સિંહ રા'નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી " સાથે હાસ્ય રસીક કોમીક " બિચારો શેઠ, ફસાયો ઠેઠ " ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવા ના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવા માં આવે છે.

ટંકારા ના નસીતપર ગામે તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ ના લાભાર્થે ભવ્ય નાટક યોજાશે.