મોરબી:- મોરબી તાલુકાના ભરતનગર ગામે તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પનો સમય સવારના 9 થી બપોરના 12:00 વાગ્યા સુધી છે આ બ્લડ ડોનેશન કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર ખાતે રાખવામાં આવેલ છે. તેવું તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા જણાવવામાં આવે છે.