Friday - May 01, 2026

વાંકાનેરની મોમીન શેરીમાંથી બાઇકની ઉઠાંતરી

વાંકાનેરની મોમીન શેરીમાંથી બાઇકની ઉઠાંતરી

વાંકાનેર : વાંકાનેર શહેરની મોમીન શેરીમાં આવેલ જુમાં મસ્જિદ પાસેથી ગત તા.16 ડિસેમ્બરના રોજ ફરિયાદી તોસિફભાઈ અલીભાઈ મુલતાની રહે.પાંચ દ્વારકા, વાંકાનેર વાળાનું રૂ.50 હજારનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા બનાવ અંગે ઇ એફઆઈઆર નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.