Tuesday - Sep 29, 2026

મોરબીના રાજપર ગામની સીમમાથી બાઈકની ઉઠાંતરી

મોરબીના રાજપર ગામની સીમમાથી બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં દિલીપભાઈ મોહનભાઇની વાડીમાંથી કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી દેવલાભાઈ તેરીયાભાઈ નાયકાની માલિકીનું રૂ.55 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.