Saturday - Oct 03, 2026

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા હેઠળ જેલહવાલે

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા હેઠળ જેલહવાલે

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામા સંડોવાયેલ સુરેશ જેસીંગભાઈ સુરેલા રહે.ગામ ગોલાસણ તા.હળવદ વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા વોસ્ટ ઇસ્યુ થયું હોય પોલીસે તેને પાસા એકટ તળે ડિટેઇન કરી વડોદરા જેલ હવાલે કર્યો છે.

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા હેઠળ જેલહવાલે