Friday - May 01, 2026

મોરબીમાં બે માસ પૂર્વે.થયેલી બે મોટર સાયકલની ચોરીની હવે છેક ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બે માસ પૂર્વે.થયેલી બે મોટર સાયકલની ચોરીની હવે છેક ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટના ગેઇટ પાસેથી ગત તા.6 ઓક્ટોબરના રોજ ફરિયાદી હર્ષ હિતેશભાઈ કવૈયા રહે.નાની વાવડી તેમજ પંકજભાઈ રાઠોડની માલિકીના બે એક્સેસ મોટર સાયકલ કિંમત રૂપિયા એક લાખ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા બનાવના બે માસ બાદ સીટી એ ડીવીઝન પોલીસે બન્ને મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.