Friday - Apr 17, 2026

નવયુગ કરિઅર એકેડમી- મોરબીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગો માં નોકરી મેળવી

નવયુગ કરિઅર એકેડમી- મોરબીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગો માં નોકરી મેળવી

મોરબીઃ મોરબી ની સૌ પ્રથમ અને સૌથી વધુ સંખ્યા ધરાવતી નવયુગ કરીઅર એકેડમીના 106 વિધાર્થીઓ સરકારના અલગ અલગ હોદાઓ પર ફરજ બજાવે છે જે નવયુગ કરીઅર એકેડમી માટે ગૌરવવંતી ક્ષણ છે 
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શા માટે નવયુગ કરીઅર એકેડમી વિધાર્થીઓની પહેલી પસંદ છે કારણ કે નવયુગ કરીઅર એકેડમી માં સ્પીપા તેમજ ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે 

નવયુગ કરિઅર એકેડમી- મોરબીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગો માં નોકરી મેળવી
નવયુગ કરિઅર એકેડમી- મોરબીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગો માં નોકરી મેળવી

પરીક્ષાલક્ષી અને પરિણામલક્ષી 1800 પેઇઝનું બેસ્ટ મટીરીયલ આપવામાં આવે છે  તેમજ રેગ્યુલર ક્લાસ,12 કલાક નહીં 24 કલાક ફ્રી લાઇબ્રેરી ની સુવિધા છે સૌથી બેસ્ટ મોક ટેસ્ટ લઈને સ્ટુડન્ટ્સ ની તમામ ક્વેરી સોલ્વ કરવામાં આવે છે અને ફિઝિકલ તૈયારી કોચ દ્વારા ફ્રી કરાવવામાં આવે છે 
મોરબી માં ઘણા ક્લાસિસ અને એકેડમી એવા છે કે માત્ર લાઇબ્રેરીમાં થોડા દિવસ આવે અને પાસ થઈ જાય એટલે એ રિઝલ્ટ પોતાનું બતાવી દે છે પણ આ એ લોકો ની નહીં પણ ખરેખર સ્ટુડન્ટ્સ ની મહેનત હોય છે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીમાં હાલ 6500 વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં  કેજી થી ધોરણ 12 તેમજ ટોટલ 11 કોલેજ ના અભ્યાસક્રમો ચાલે છે તેમજ ઇંગલિશ મીડિયમ પ્રિસ્કૂલ પણ ચાલે છે તેમજ મોરબી ના વિધાર્થીઓને બહારગામ જવું ન પડે તે માટે  વધારે ફેસિલિટી ધરાવતી નવયુગ કરીઅર એકેડમીની સ્થાપના કરી જેમાં તમામ પ્રકાર ના  સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ,ફેશન ડિઝાઇન, ઇન્ટીરિયર ડિઝાઇન, સ્પોકન ઇંગ્લિશ, કોમ્યુટર ક્લાસ, એક્સપોર્ટ ઈમ્પોર્ટ, JEE - NEET, જેવા કોર્ષનું કોચિંગ આપવામાં આવે છે 

નવયુગ કરિઅર એકેડમી- મોરબીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગો માં નોકરી મેળવી
નવયુગ કરિઅર એકેડમી- મોરબીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગો માં નોકરી મેળવી

2018 થી શરૂ કરેલી આ નવયુગ કરીઅર એકેડમી ચાલુ કરવાનો સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબ નો હેતુ માત્ર ને માત્ર મોરબી ના યુવાન/યુવતીઓ વધુ માં વધુ સરકારી નોકરી મેળવી મોરબી નું નામ રોશન કરે 
અહીં સાથે પી.ડી.એફ.આપેલી છે જેમાં નવયુગના સિતારા જે સરકારી નોકરી મેળવી ચૂક્યા છે તે રિઝલ્ટ ને ચોક્કસ જોજો

વધુ માહિતી માટે 9727247472 પર સંપર્ક કરવો

નવયુગ કરિઅર એકેડમી- મોરબીના 106 વિધાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગો માં નોકરી મેળવી