Friday - Aug 21, 2026

હળવદના ટિકરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝબ્બે

હળવદના ટિકરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝબ્બે

 હળવદના ટીકર ગામેથી સગીરાને ભગાડી લઈ જનાર આરોપી અલ્પેશભાઈ કાનુભાઇ આડેસરા રહે. નિમકનગર તા. ધ્રાંગધ્રા વાળાને AHTU ટીમે મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલુ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ લક્ષ્મણપુરા ગામની સીમમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પકડી તેમજ ભોગ બનનારને હસ્તગત કરી હળવદ પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ એમ.બી. મિસ્ત્રી, ASI ફુલીબેન ઠાકોર, HC નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર રોકાયેલ હતા.