મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન પાસે આવેલ અને જવેલરીની દુનિયામાં વિશ્વસનનીય પેઢી તરીકે જાણીતા શ્રી ભગવતી ગોલ્ડ તેમના માનવતા ગ્રાહકો માટે આભૂષણોની ખરીદી માટે સુવર્ણ અવસર લઈને આવ્યું છે. જેમાં ગ્રાહકોનો વિશ્વાસને કારણે જ શ્રી ભગવતી ગોલ્ડ પેઢીએ 15 વર્ષની સફર પૂર્ણ કરી છે અને આ પેઢીએ દરેક ગ્રાહકોની વિશ્વસનનીયતા જાળવી રાખી છે. આ પેઢીના 15 વર્ષ પુરા થતા 16માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ગ્રાહકો માટે ખરીદી માટે સુવર્ણ ઓફર લઈને આવ્યું હોવાથી આ પર્વને ત્રિદિવસીય સુવર્ણ ઉત્સવ નામ જાહેર કરવામાં આવ્યું છે.
શ્રી ભગવતી ગોલ્ડ દ્વારા તા.24 તા.25 અને તા.26 મેં એમ ત્રીદિવસીય ભવ્ય સુવર્ણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુવર્ણ ઉત્સવમાં ઓફરની વણઝાર આપવામાં આવી છે. જેમાં બ્રાઈડલ જવર્લરી, એન્ટિક જવેલરી સહિત કોઈપણ 22 કેરેટના દાગીના પર ફક્ત રૂ.850, ઇટાલીયન જવેલરી, રોઝ ગોલ્ડ જવેલરી સહિત કોઈપણ 18 કેરેટના દાગીના ઉપર રૂ.950ની ફિક્સ મજૂરીની ઓફર આપવામાં આવી છે. આ સુવર્ણ મોહત્સવના આયોજન પાછળ 200 સ્કેવર ફૂટની જગ્યામાં બનેલી આ નાનકડી જવેલરી શોપે આજે ગ્રાહકોનો અભૂતપૂર્વ વિશ્વાસ અને પ્રેમ તેમજ સાથ સહકારથી 15 વર્ષની લાંબી જર્ની પુરી કરીને આ શોપ 2200 સ્કેવર ફૂટનો શોરૂમ વિશાળ શોરૂમ ધરાવે છે.
16માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.આથી ગ્રાહકોના પ્રેમ, સાથ, સહકાર અને આભાર માનવા માટે આ પેઢી ત્રી દિવસીય સુવર્ણ મહોત્સવનું નઝરાનું લઈને આવી છે. આ વખતની એનિવર્સરી નિમિતે ખાસ તા.24, 25 ,26ના રોજ સુવર્ણ ઉત્સવમાં ગ્રાહકોની ખરીદી માટે અઢળક ડિસ્કાઉન્ટની ઓફર અને લેબર ચાર્જ ઉપર ઘટાડો આપવામાં આવ્યો હોય આ તકનો ગ્રાહકોને લાભ ઉઠાવવાની અપીલ કરી છે.