Saturday - Jul 04, 2026

મોરબીના સિરામિક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત

મોરબીના સિરામિક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલ લિયોના સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ કન્વેયર બેલ્ટમાં આવી જતા સંજયભાઈ રાકેશભાઈ ઉ.વ.18 નામના શ્રમિક યુવકનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.