Saturday - May 16, 2026

ટંકારાના ભૂતકોટડામા કારખાનામાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ટંકારાના ભૂતકોટડામા કારખાનામાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ટંકારા : ટંકારા તાલુકાના ભુત કોટડા ગામની સીમમાં આવેલ સમર્પણ પોલીપેક કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના કઠલા ગામના વતની હેતલબેન વિનુભાઈ વહોનીયા ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.