Saturday - May 16, 2026

વાંકાનેરમાં યુવાનનું ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેરમાં યુવાનનું ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા દેવજીભાઈ કાળુભાઇ દેત્રોજાનું મૃત્યુ નીપજ્યું હતુ.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે