Saturday - May 16, 2026

મોરબીના સ્ટેશન રોડ પર સીટી સિવિક સેન્ટરનો શુભારંભ થશે

મોરબીના સ્ટેશન રોડ પર સીટી સિવિક સેન્ટરનો શુભારંભ થશે

મોરબી : મોરબીને મહાનગરપાલિકાનો દરરજો મળ્યા બાદ જુદાજુદા કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં  મોરબીના સ્ટેશન રોડ પર સીટી સિવિક સેન્ટરનો શુભારંભ થશે.મયુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સીટી સિવિક સેન્ટર સોમવારથી કાર્યરત થઇ જશે, અનેકવિધ સેવાઓનો લાભ લેવા કચેરીએ ધક્કો નહિ ખાવો પડે. વધુમાં મયુનીસીપલ કમિશનરે મોરબી શહેરના વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી. શહેરના પ્રશ્નો જાણીને ટ્રાફિક સહિતના પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી.