મોરબી : મોરબી - રાજકોટ હાઇવે પર શનાળા નજીક નવી બની રહેલી મેડિકલ કોલેજ પાસે જીજે - 39 - ટી - 1603 નંબરના કન્ટેનર ચાલકે પગપાળા જઈ રહેલા અંદાજે 30 વર્ષની ઉંમરના અજાણ્યા વ્યક્તિને હડફેટે લેતા એ ડિવિઝન પોલીસે કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.