મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારમાં પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી મકસુદભાઈ મુસાભાઈ ચૌહાણ રહે.સો ઓરડી શેરી - 5 વાળાને જાહેરમાં જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1000 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.