Thursday - May 07, 2026

મોરબીમાં દશામાંના વ્રતને લઈને મહિલાઓમાં અનેરો ઉત્સાહ

મોરબીમાં દશામાંના વ્રતને લઈને મહિલાઓમાં અનેરો ઉત્સાહ

મોરબીમાં દશામાંના વ્રતને લઈને મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ પોતના પરિવારના કલ્યાણ માટે દશ દિવસ વ્રત કરી દશમાં દિવસે જાગરણ કરીને દશામાની પૂજા અર્ચના કરશે 

મોરબીમાં દશામાંના વ્રતને લઈને મહિલાઓમાં અનેરો ઉત્સાહ

આગામી તારીખ 4. 8. 2024.રવિવાર થી દશામાના વ્રત ચાલુ થાય છે અને તારીખ 13. 8. 2024 મંગળવાર વત પુરા થાય છે તો તારીખ 13. 8 .2024 મંગળવાર ના છેલ્લા દિવસે સવારે હવન  તથા બપોરે મહાપ્રસાદ તથા રાત્રે જાગરણ નિમિત્તે રાસ ગરબાનું આયોજન રાખેલ છે તો સર્વે ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે રાત્રે ગરબે રમવા પધારો તેવું દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ નાની વાવડી 
તાલુકો. જીલ્લો .મોરબીની યાદીમાં જણાવાયું છે.