મોરબી : મોરબી તાલુકાના હરિપર કેરાળા ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં રેખાબેન લક્ષ્મણભાઇ ઉ.વ.50 નામના મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.