Saturday - Jul 04, 2026

અમે શોધી રહ્યા છીએ મોરબીનો આર્ટ ચેમ્પિયન અંતર્ગત રજીસ્ટ્રેશન શરૂ.

અમે શોધી રહ્યા છીએ મોરબીનો આર્ટ ચેમ્પિયન અંતર્ગત રજીસ્ટ્રેશન શરૂ.

મોરબી:– મોરબીમાં કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન અમે શોધી રહ્યા છીએ મોરબીનો આર્ટ ચેમ્પિયન અંતર્ગત રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. જેમાં નીચે આપેલી લીંક થી આપ  રજીસ્ટ્રેશન કરી શકો છો અને વિવિધ ઓપ્શન રાખીને આપ તેમાં ભાગ લઈ શકો છો. જેમાં વિજેતાઓને મોરબી DDO ના હસ્તે ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધાઓ સ્કૂલથી કોલેજ અને અન્ય લોકો પણ ભાગ લઈ શકે છે જેની કેટેગરી નીચે આપવામાં આવી છે.

અમે શોધી રહ્યા છીએ મોરબીનો આર્ટ ચેમ્પિયન અંતર્ગત રજીસ્ટ્રેશન શરૂ.
અમે શોધી રહ્યા છીએ મોરબીનો આર્ટ ચેમ્પિયન અંતર્ગત રજીસ્ટ્રેશન શરૂ.

 Registration Link (અત્યારેજ નોંધણી કરો):–

https://kalyangcg.in/

Official WhatsApp Group Link (Competition Updates માટે):
https://chat.whatsapp.com/EPAGIT3s7rN5IzGp3OcKGV?mode=ac_t

Morbi District Level Art Championship – 2025 
Kalyan Education & Charitable Trust દ્વારા આયોજન –
District Panchayat Morbi ના પૂર્ણ સપોર્ટ સાથે,
અને *DDO *તરફથી વિજેતાઓને રોકડ ઈનામ આપવામાં આવશે.

દરેક ગ્રુપના વિજેતાઓને ટ્રસ્ટ તરફથી આકર્ષક ગિફ્ટ્સ મળશે
અને Publicity પણ થશે.

સ્પર્ધાના વિષયો (Themes):

STD 3 to 5

1. શ્રી કૃષ્ણનો માખણ ચોરતો પ્રસંગ
2. ચંદ્ર પર ઘર
3. મારું જાદુઈ રમકડું

STD 6 to 8

1. સમુદ્ર મન્થન
2. મારો પ્રિય સુપરહીરો દુનિયાને બચાવે
3. પક્ષીઓનું આકાશ

STD 9 to 10

1. મહાભારતનું કુરુક્ષેત્ર યુદ્ધ
2. વૃદ્ધોની વાત – યુવાઓની જવાબદારી
3. મોરબીનું હોનરાત

STD 11 to 12

1. ભગીરથ દ્વારા ગંગા અવતરણ
2. AI (Artificial Intelligence) અને માનવતા
3. ઝૂલતા પુલની દુર્ઘટના

College & Others

1. વિષ્ણુનું વિરાજમાન વિરાટ સ્વરૂપ દર્શન
2. મારું ભારત : 2047
3. સમયનું ચક્ર


નિયમો (Rules):

1. નોંધણી કરાવવી ફરજિયાત છે.
2. દરેક સ્પર્ધકને પોતાના વય પ્રમાણેનો ગ્રુપ પસંદ કરવો પડશે.
3. સમય મર્યાદા: 2 કલાક.
4. ડ્રોઇંગ પેપરનું માપ: A3 સાઇઝ.
5. ક્રેયોન/વોટર કલર/ઓઇલ પેસ્ટલ્સ બધું માન્ય રહેશે.
6. વિષય યાદીમાંથી કોઈ એક વિષય જ પસંદ કરવો.
7. નામ, સ્ટાન્ડર્ડ, સ્કૂલ/કોલેજનું નામ પાછળ સ્પષ્ટ લખવું.
8. સ્પર્ધામાં સમયસર પહોંચવું ફરજિયાત છે.
9. જજિસનો નિર્ણય અંતિમ રહેશે.
10. દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે.
બધા સ્કૂલ, ક્લાસિસ અને વાલીઓને વિનંતી છે કે આ મેસેજને મોરબીના દરેક બાળક સુધી પહોંચાડો.
અમે શોધી રહ્યા છીએ –
Morbi No Art Champion!

Registration Link (અત્યારેજ નોંધણી કરો):
https://kalyangcg.in/