Saturday - May 16, 2026

મોરબીના સોખડા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

મોરબીના સોખડા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઈ સુરેલા ઉ.18 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.