Saturday - May 16, 2026

મોરબીના મચ્છુ -3 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

મોરબીના મચ્છુ -3 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરીના પુલ પાસે મચ્છુ -3 ડેમમાં ડૂબી જતાં નિલેશભાઈ નરસીભાઈ મેવા ઉ.41 રહે.મહેન્દ્રનગર મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.