Wednesday - Aug 19, 2026

વાંકાનેરના મિલ પ્લોટ ડબલ ચાલીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝબ્બે

વાંકાનેરના મિલ પ્લોટ ડબલ ચાલીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મિલ પ્લોટ ડબલ ચાલીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ગફુરભાઇ ઇસ્માઇલભાઇ મોવર, બીલાલભાઇ વલીમામદભાઇ આંબલીયા, સબીરભાઇ હાસમભઇ કટીયા, અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા, મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા, રશુલભાઇ રહીમભઇ મોવર અને આરોપી, હાસમભાઇ દોશમામદભાઇ મોવર રહે.તમામ વાંકાનેર વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 29,000 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.