Friday - May 01, 2026

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેર માર્કેટ ચોક કા રાજાની વિસર્જન યાત્રા નીકળી

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેર માર્કેટ ચોક કા રાજાની વિસર્જન યાત્રા નીકળી

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવની ગઈકાલે 17 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ વિસર્જન યાત્રા નીકળી હતી અને ગણપતિ બાપ્પાને વાજતે ગાજતે ભાવભેર વિદાય આપવામાં આવી હતી.

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેર માર્કેટ ચોક કા રાજાની વિસર્જન યાત્રા નીકળી

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં વિઘ્ન હર્તાની છેલ્લા 11 દિવસથી આરાધના કરવામાં આવી હતી.જેમાં દરરોજ સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી અને પૂજન, મહાપ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, જેવાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. 17 સપ્ટેમ્બરના રોજ ગણપતિજીને અગલે બરસ તું જલ્દી આના રે ના નાદ સાથે ભાવભેર વિદાય આપવામાં આવી હતી.

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેર માર્કેટ ચોક કા રાજાની વિસર્જન યાત્રા નીકળી