Friday - Oct 02, 2026

વાંકાનેરના બેલાની ખાણમાં વીજ શોક લાગતા એકનું મોત

વાંકાનેરના બેલાની ખાણમાં વીજ શોક લાગતા એકનું મોત

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ પેપરમિલની સામે બેલાની ખાણમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નિરજકુમાર વિજયકુમાર ગૌતમ ઉ.30નામના યુવાનને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.