Friday - Jul 03, 2026

મોરબીના ઝોન નં.4ની વિઝિટ કરી મ્યુનિ. કમિશનરે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું

મોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નંબર 4ની વિઝીટ કરવામાં આવેલ હતી. જેમાં SWM શાખાની સફાઈ કામગીરીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત રામકૃષ્ણનગર ચોક તેમજ જૂનુ રિલીફ નગર, મલેરિયા ઓફીસ પાસે આવેલ GPV વિઝીટ કરવામાં આવેલ હતી.

મોરબીના ઝોન નં.4ની વિઝિટ કરી મ્યુનિ. કમિશનરે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. 29-7-2025 થી 4-8-2025 દરમ્યાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ અંતર્ગત રૂ. 4300નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સાવસર તળાવ, સર્કિટ હાઉસ પાસે આવેલ નાલું, કુળદેવી પાન, વીસી હાઈસ્કૂલ, ગૌશાળા પમ્પિંગ સ્ટેશન, ઉમા ટાઉનશીપ, પમ્પિંગ સ્ટેશન ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂન 2025 દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરતા સેનેટરી સબ ઇન્સપેક્ટર, ઝોન ઇન્ચાર્જ તથા સફાઈ કર્મચારીને કમિશ્નર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે.