Tuesday - Sep 29, 2026

વાંકાનેરના મિલપ્લોટ ચોકમાં વરલીનો જુગાર રમતો એક ઝડપાયો

વાંકાનેરના મિલપ્લોટ ચોકમાં વરલીનો જુગાર રમતો એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મિલપ્લોટ ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળીયા રહે.ડબલ ચાલી, મિલ પ્લોટ, વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 10,090 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.