Thursday - Feb 12, 2026

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી છાંત્ર સન્માન સમારોહ યોજાશે મોરબી : મોરબી માળીયા ટંકારા હળવદ અને ઉપરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા મોરબી મુકામ

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી છાંત્ર સન્માન સમારોહ યોજાશે

મોરબી  : મોરબી માળીયા ટંકારા હળવદ અને ઉપરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા મોરબી મુકામ

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા મોરબી મુકામે યોજાનાર વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ તારીખ ૨૦/૫/૨૦૨૪ સુધીમાં પોતાના પરિણામ આપેલ લિંક અથવા QR કોર્ડ સ્કેન કરી જરૂરી માહિતી ભરીને ઓનલાઇન https://docs.google.com/forms/d/e/1FAIpQLSc7mI7PH2n-pf6kPramMFy-iNzLyHBVKmwrJptkm75G4yU-Zg/viewform?usp=sf_link સાઈટ ઉપર સબમિટ કરાવી દેવા વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબીની યાદીમાં જણાવાયું છેં.