Saturday - Aug 15, 2026

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે ઝબ્બે

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અશ્વિનભાઈ દેવકરણભાઈ બારૈયા અને આરોપી દેવજીભાઈ ગોવિંદભાઇ રાઠોડ રહે.બન્ને ત્રાજપર વાળાઓને રોકડા રૂપિયા 1880 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.