વાંકાનેર : વાંકાનેર નજીક ચંદ્રપુર અને કેરાળા ગામના પાટિયા વચ્ચે ગત તા.9ના રોજ જીજે - 13 - એએમ - 3063 નંબરની કારના ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી જીજે - 36 - એક્યુ - 6223 નંબરના બાઈક ચાલક વિશાલભાઈ અશોકભાઈ વરાણીયા ઉ.19 રહે.મકનસર ગામ તેમજ સાહેદ મહેશભાઈને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.