Sunday - Jul 05, 2026

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

 હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ધનશ્યામભાઇ શંકરભાઇ ઉર્ફે હક્કાભાઇ બાહુન્દ્રા રહે.ગામ કાંત્રોડી (કુંતલપુર) તા.મુળી જી સુરેન્દ્રનગર અને હસમુખભાઈ મધુભાઇ દેકાવાડીયા રહે.ગામ ભવાનીગઢ (જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય બંને શખ્સોની અટાકાયત કરી કરી અમદાવાદ અને જુનાગઢ જેલ ખાતે મોકલી દીધા હતા.