Wednesday - Aug 26, 2026

ટંકારાના વિરપર ગામે તળાવમાં બે વ્યક્તિ ડુબ્યા

ટંકારાના વિરપર ગામે તળાવમાં બે વ્યક્તિ ડુબ્યા

ટંકારાના વિરપર ગામે સ્મશાન પાસે આવેલ તળાવમાં બે વ્યક્તિ અંદર બનાવેલ કોઝવે ઓળંગી સામે કાઠે રીક્ષા લેવા જતા હતા તે દરમ્યાન કોઝવે ઓળંગતી વખતે પગ લપસતા બંને પાણીમાં ડૂબી ગયા હોવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી છે. બન્ને વ્યક્તિને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં અવ્યય છે.