Wednesday - Apr 22, 2026

સરતાનપર રોડ પર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે ઘાયલ

સરતાનપર રોડ પર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે ઘાયલ

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર રોડ નજીક જીજે - 10 - સીએન - 7694 નંબરના કાર ચાલકે જીજે - 36 - એએન - 0912 નંબરના બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ફરિયાદી ધનજીભાઈ રણછોડભાઈ પરમાર ઉ.45 રહે.બોરીયાપાટી મોરબી તેમજ સાહેદ પ્રભુભાઈને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.