મોરબી:- મોરબી ખાતે આવેલ રિયલ ક્રિકેટ એકેડેમીમાં અંડર 14 મોરબી બરોડા વચ્ચે રમાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીની જાણીતા સેવા ભાવી અજય લોરીયાના ફાઉન્ડેશન સેવા એજ સંપત્તિ દ્વારા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા.