મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામ નજીક મચ્છુ -2 ડેમમાં કોઈ કારણોસર ડૂબી જતાં મોરબીના વજેપર શેરી નંબર 5માં રહેતા પરેશભાઈ રસિકભાઈ પઠાણ ઉ.26 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.